Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

છોકરીએ મિત્રો પાસે શાદી માટે પૈસા માગ્યા : ન આપવા પર ધમકી

એક અજાણી છોકરીની ફેસબુક પોષ્ટ વાયરલ થઇ છે જેમાં તેમણે લખ્યું છે કે જો મારા મિત્રો મારી શાદી માટે રૃ. ૧.૪પ લાખ દેવાની ના પાડશે તો તે એમને ફેશ બુકમાંથી બહાર કરી દેશે. પરંતુ દૂલ્હને લોકોને ખર્ચ ઓછો  થાય એટલા માટે એમણે કાર્યક્રમનું સ્થળ બદલાવેલ છે. છતાં પણ ૭ લોકોએ જ આવવાની ઉમ્મીદ દર્શાવી છે.

(12:15 am IST)