Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

રૂસમાં ઓનલાઇન ખોટા સમાચારો દૂર ન કરવા પર થશે જેલઃસદનમાં બિલ પાસ

રૂસિ સાંસદમાં નીચલા સદનમાં પ્રસારિત બિલ અનુસાર દેશમાં અદાલત દ્વારા નિર્ણિત ઓનલાઇન ખોટા સમાચારો દૂર ન કરવા પર એક વ્યકિતને  એક વર્ષ સુધીની જેલ સજા અને  પ૩,૮પ૦ નો દંડ થઇ શકે છે આ નિયમ મિડીયા સમૂહો માટે કાર્યરત લોકો ઉપર પણ લાગુ પડશે. આ બીલ ઉપર ઉચ્ચ સદન અને રાષ્ટ્રપતિ વ્લાદીમીર પૂતીન ની મૂજુરી બાકી છે.

(12:12 am IST)