Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

કંપનીનો રીફંડ આપવાનો ઇન્કાર કહ્યુ '' સ્વાદની વાત છે''

યુનાઇટેડ કિંગ્ડમ ની એક ફૂડ વિત્તરણ કરતી કંપની 'ડેલિવેરો'' એ બર્ગરમાં વાળ નીકળવાના મામલે કહ્યું કે '' સ્વાદની વાત છે''  આમ કહીને રીફંડ આપવાનો ઇન્કાર કરેલ છે. જયારે કંપનીએ કહ્યુ કે ડીલીવરી મોડી થવાના કારણે અમુક રકમ પરત કરવામાં આવેલ છે. જયારે ગ્રાહકે કહ્યું કે ખાવામાં વાળ નીકળ્યો, સ્વાદનો મામલો છે તે કેમ સમજવું.

(12:11 am IST)