Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

UP - પતિની ફરીયાદ પત્ની લેસ્બિયન છેઃ બહેન સાથે સંબંધ છે

ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક શખ્સે પોતાની પત્નીને લેસ્બિયન ગણાવેલ છે. અને પોલીસમાં ફરીયાદ નોંધાવી છે  પતિએ કહ્યું કે પોતાની ગેરહાજરીમાં પત્ની એની કાકાની દિકરી બેન સાથે સંબંધ રાખે છે. આગળ ઉપર આ શખ્સે  જણાવ્યું કે મેં બંનેને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ આ મામલે બંનેએ આત્મહત્યાની ધમકી આપી મને ચૂપ કરી દીધેલ.

(12:10 am IST)