Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

પેટીએમ મોલમાં તહેવારોની સિઝનમાં સેલ શરુ:સ્માર્ટફોનમાં મળશે ડિસ્કાઉન્ટ

 

નવી દિલ્હી :હાલમાં તહેવારો ની સીઝન ચાલી રહી છે મહિના માં ઘણા બધા તહેવારો આવ્યા છે અને હજુઆ વષે, ત્યારે પેટીએમ મોલ પર તેના માટે એક સેલ શરૂ થઇ રહ્યો છે જેની અંદર ઘણી બધી ઓફર્સ અને ડીલ મળશે, સીઝન સેલમાં સ્માર્ટફોનમાં જબરું ડિસ્કાઉન્ટ અપાશે  સેમ્સનગ ગેલેક્સી નોટ 9 અને ઓપ્પો એફ7 જેવા સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ પણ મળશે,

(9:41 pm IST)