Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

કેન્યાની હોસ્પિટલમાં બોક્સ-પ્લાસ્ટિક બેગમાંથી મળ્યા 12 નવજાત બાળકોના મૃતદે:ચકચાર

કેન્યાની એક હોસ્પિટલમાં બોક્સ અને પ્લાસ્ટિક બેગમાંથી 12 નવજાત શીશુઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સીએનએન અનુસાર તમામ બાળકોના હોસ્પિટલમાં રહસ્યમય રીતે મોત થયા છે. તેના મૃતદેહ એક રૂપની બંદર બોક્સ અને પેપર બેગમાં છુપાવીને રાખવામાં આવ્યા હતા. ત્યારે નૈરોબીના ગવર્નરે મામલે તપાસના આદેશો આપ્યા છે.

(12:56 pm IST)