Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

પત્ની વિદેશ ચાલી જતા ૩ બાળકોને ઝેર પીવડાવીને દુઃખી પતિઅે આત્મહત્યા કરી લીધી

બેંગ્લોરઃ પત્ની સાઉદી અરેબિયા ચાલી જતા વ્‍યથિત પતિઅે તેના ૩ બાળકોને ઝેર પીવડાવીને પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના તુમકરની પી.અેચ. કોલોનીમાં બની હતી.

(6:05 pm IST)