Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

જર્મન શેફર્ડ અને લાબ્રાડોર સાથે દેશી ડોગ હંટીંગ ડોગ મુધોલ હાઉન્ડ પણ હવે પીઍમ સુરક્ષામાં જાડાશેઃ જાવા-સુંઘવાની ક્ષમતા જબરજસ્ત છે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીની સુરક્ષામાં હાજર એસપીજીનાં જવાનો સાથે જર્મન શેફર્ડ અને લેબ્રાડોર જેવા વિદેશી બ્રીડનાં કુતરાઓ પણ જોવા મળે છેહવે તેમની સાથે કર્ણાટકની દેસી બ્રીડનો કૂતરો મુધોલ હાઉન્ડ પણ જોવા મળશેમુધોલ હાઉન્ડ હંટિંગ ડો છેતેને શિકાર જેવા કામ માટે સારો માનવામાં આવે છેરિપોર્ટ્સ અનુસાર ડોગ્સને એસજીપીમાં સામેલ કરવામાં આવશે

મુધોલ હાઉન્ડ બ્રીડનાં કુતરાઓ હેલાથી  ભારતીય સેના અને અર્ધસૈનિક બળો સાથે સેવા આપી રહ્યા છે એસપીજીનો હિસ્સો બનનાર હેલો દેસી કૂતરો સાબિત થઈ શકે છેરિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે એસપીજી અધિકારીઓએ એપ્રિલમાં કર્ણાટકનાં બાગલકોટ જિલ્લાનાં થીમ્માપૂરમાં કેનાઇન રિસર્ચ એન્ડ ઇન્ફોર્મેશન સેન્ટરની મુલાકાત લીધી હતી અને બે નર કૂતરાઓને સાથે લઈ ગયા હતા

જાણો  બ્રીડનાં શ્વાનની ખાસિયતો 
મુધોલ હાઉન્ડ શિકાર અને રખેવાળીનું કામ કરવામાં માહેર હોય છે કુતરાઓ ખૂબ  ઝડપથી દોડે છેતેમની સ્ટેમિના ઘણી સારી હોય છેતેમની જોવાની તથા સૂંઘવાની ક્ષમતા પણ ઘણી સારી હોય છેતેઓ થાક્યા વગર લાંબા અંતર સુધી દોડી શકે છેમુધોલ હાઉન્ડ બ્રીડનાં કુતરાઓ 72 સેન્ટિમીટરની ઊંચાઈ સુધી પહોંચી શકે છેતેમની વજન 20-22 કિલો સુધી હોય શકે છે.

 

(5:48 pm IST)