Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના સેક્રેટરી તરીકે રાજેશ વર્માની નિમણૂક

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મુના સચિવ તરીકે ૧૯૮૭ની બેચના આઈએએસ ઓફિસર અને ઓડિશા કેડરના શ્રી રાજેશ વર્માની નિમણૂકને કેબિનેટની એપોઇન્ટમેન્ટ કમિટીએ મંજૂરી આપી છે. આમ રાજેશ શર્મા હવે કપિલ દેવ ત્રિપાઠીની જગ્યાએ રાષ્ટ્રપતિના સેક્રેટરી બન્યા છે.

(12:32 am IST)