Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

અરૂણ જેટલીની હાલત ગંભીર હોવાના સમાચારો વચ્ચે એમને મળવા પહોંચ્યા એમ્સ હોસ્પિટલ બીજેપી નેતા આડવાણી

     પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીની હાલત ગંભીર હોવાના સમાચારો વચ્ચે વરિષ્ઠ બીજેપી નેતા લાલકૃષ્ણ આડવાણી તેમના સ્વાસ્થ્ય વિશે જાણવા મટે સોમવારના દિલ્લીની એમ્સ હોસ્પિટલે પહોચ્યા.

     કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી અને બીજેપી મહાસચિવ અરૂણસિંહ પણ જેટલીની સ્થિતિ જાણવા હોસ્પિટલ પહોચ્યા હતા.

     રિપોર્ટ મુજબ જેટલીને લાઇફ સપોર્ટ સિસ્ટમ ઉપર રાખવામાં આવ્યા છે.

(11:36 pm IST)