Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

દક્ષિણ આફ્રિકાની મહિલા પાસેથી દિલ્લી વિમાની મથક પર જપ્ત કરવામાં આવ્યું રૂ. ર૦ કરોડનું હેરોઇન

દિલ્લીમાં ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ કિલોગ્રામ હેરોઇન સાથે આવેલ દક્ષિણ આફ્રિકાની એક મહિલા પાસેથી જપ્ત કરવામાં આવ્યું જે પછી તેની ધરપકડ કરવામાં આવી.

જપ્ત થયેલ હેરોઇનની કિંમત રૂ. ર૦ કરોડ બતાવવામા આવી રહી છે. એક અધિકારીએ બતાવ્યું કે મહિલા કતાર એરલાઇનની ઉડ્ડાનથી દોહા થઇ દક્ષિણ આફ્રિકાથી દિલ્લી પહોંચી હતી.

(11:34 pm IST)