Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

કેોંગ્રેસએ પૂર્ર્વોતર માટે આપ્યા હતા રૂ. ૮૭૦૦૦ કરોડ, બીજેપીએ આપ્યા રૂ. ૩ લાખ કરોડઃ ગૃહમંત્રી અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહએ સોમવારના કહ્યું કે ૧૩માં નાણા આયોગમાં કો કાંેગ્રસ સરકારએ પૂવા પૂર્વોતર ભારતના વિકાસ માટે રૂ. ૮૭૦૦૦ કરોડ આપ્યા હતા.

જયારે બીજેપી સરકારએ આ રકમ વધારી રૂ. ૩,૧૩,૩૭પ કરોડ કરી આપ્યા છે. એમણે કહ્યું કે આ બતાવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વોતરને પ્રાથમિકતા આપી છે.

(10:37 pm IST)