Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

આત્મસમર્પણ કરી આપીશ, ધરપકડથી ડરતો નથીઃ એ.કે.૪૭ રાખવાના કેસમાં ફરાર અપક્ષ ધારાસભ્ય અનંતસિંહની પ્રતિક્રિયા

 ગેરકાયદેસર હથિયાર રાખવાના મામલામાં ફરાર થઇ ગયેલ બિહારના મોકામાથી અપક્ષ ધારાસભ્ય અનંતસિંહએ કહ્યું છે કે તે ૩-૪ દિવસમાં આત્મ સમર્પણ કરી આપશે.

        એમણે કહ્યું હુ ધરપકડ થવાથી ડરતો નથી હું એ ઘરમાં છેલ્લા ૧૪ વર્ષથી નથી રહેતો તો ત્યાં એકે-૪૭ રાખવાનો સવાલ જ નથી.

(10:19 pm IST)
  • આંધ્રપ્રદેશમાં પુરમાં ડૂબી શકે છે ચંદ્રબાબુનું ઘર :તંત્રએ ખાલી કરવા નોટિસ ફટકારી :આધ્રપ્રદેશના અધિકારીઓએ પૂરની ભયંકર સ્થિતિને લઇને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુને કૃષ્ણા નદી કિનારાના ઘરને ખાલી કરવા નોટિસ મોકલી access_time 12:51 am IST

  • આરજેડી નેતાએ નીતીશકુમારના કર્યા વખાણ :કહ્યું મોદીને આપી શકે છે પડકાર:આરજેડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારની પ્રશસા કરતા કહ્યું કે નીતીશકુમાર પીએમ મોદીને પડકાર આપી શકે છે access_time 1:09 am IST

  • ૪ આતંકી શકમંદો દેશમાં ઘુસ્યા છે ફોટા જાહેર કરાયા : ગુજરાતમાં હુમલાની શકયતાઃ આખા રાજયમાં કડક ચેકીંગ ચાલુઃ ઓગષ્ટના પ્રારંભે આ ચાર ઘુસ્યાના હેવાલોઃ પાસપોર્ટ અને ફોટા પણ પોલીસે જાહેર કર્યા: સુરક્ષા એજન્સીઓ મહતમ એલર્ટઃ આંતરરાજય સરહદો પણ સીલ કરાઇઃ શામળાજી બોર્ડર ઉપર જબ્બર સુરક્ષા ચક્રઃ એસઆરપીના ૩૦ જવાનો ખડેપગે પહેરો ભરે છે: સાતમ-આઠમના તહેવારો ઉપર હુમલાનો ભય access_time 11:32 am IST