Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

દેશના અઢી હજાર નામાંકિત લોકોના ફોન હેક કરવા માટે કરોડો-અબજો રૂપિયા ઇઝરાયલની જાસૂસી સંસ્થાને આપવામાં આવ્યા: મોટો ખળભળાટ

ઈઝરાઈલની જાસૂસી સંસ્થા "એનએસએ" ૧૦ જેટલી મોબાઈલ જેવી ડિવાઈસ હેક કરવા માટે આશરે ૪.૮૪ કરોડ રૂપિયા લે છે. ઉપરાંત ૩.૪ કરોડની ઈન્સ્ટોલેશન ફી પણ વસૂલે છે.  આપણા દેશના ૨૫૦૦ જેટલા ટોચના નેતાઓ, પત્રકારો, પ્રધાનો, ઉદ્યોગપતિઓના ટેલીફોન ઇઝરાઇલના જાસૂસી ઉપકરણોથી હેક કર્યાનું આજે જાહેર થયું છે ત્યારે કેટલા કરોડો -અબજો રૂપિયા વપરાયા હશે તેનો અંદાજ માંડીએ તો આંખો ચાર થઇ જશે. ન્યૂઝફર્સ્ટ

(6:06 pm IST)