Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

પ. બંગાળઃ ડઝનબંધ બંગાળી ટીવી સ્ટાર્સના કેસરિયાઃ ભાજપનો ઝાલ્યો હાથ

ડઝનથી વધુ બંગાળી ટીવી સ્ટાર્સ ગઇકાલે ભાજપમાં જોડાયા તેની તસ્વીર. ૧૩ કલાકારોએ ભગવો ખેસ પહેરી મીડીયા સમક્ષ ભાજપનું સભ્યપદ લીધું હતું. ટીવી પરની આ બધી જાણીતી હસ્તીઓ છે.

(3:21 pm IST)