Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

૧૯ વર્ષ બાદ સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધન પર્વ એક સાથે

નવી દિલ્હી તા ૧૯  : આ વખતે ૧૯ વર્ષ બાદ સ્વતંત્રતા દિવસ એટલે કે ૧૫ ઓગષ્ટ અને રક્ષાબંધન પર્વ એક સાથે આવી રહ્યા છે . છેલ્લે આવો સંયોગ ૨૦૦૦ ની સાલમાં સર્જાયો હતો.

શ્રાવણ માસની નાગ પંચમી ૫ ઓગષ્ટ સોમવારે છે, જે પણ ખાસ યોગ છે. આ યોગ ૨૦ વર્ષ બાદ બની રહયો છે. આ પહેલા શ્રાવણ માસમાં સોમવારે નાગ પંચમીનો સંયોગ ૧૬ ઓગષ્ટ  ૧૯૯૯ માં બન્યો હતો, હવે ૨૧ ઓગષ્ટ ૨૦૨૩ના રોજ આ યોગ બનશે અને  શ્રાવણ માસમાં અધિક માસ હોવાથી શ્રાવણ માસ બે માસનો રહેશ

(11:30 am IST)