Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

છત્રી અને ઝાડુ

નવી દિલ્હીમાં ગઇ કાલે સંસદભવનમાં નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબદુલ્લાને વરસાદમાં ભીંજાવાને બદલે છત્રીની નીચે આવવાનું હેમા માલિનીએ કહ્યું હતું. થોડા દિવસ પહેલાં હેમા માલિનીને ઝાડુ બરાબર પકડતાં આવડતું નથી એવી ટિપ્પણી કરનાર ઓમર અબદુલ્લાએ કહ્યું હતું કે મથુરાનાં સંસદસભ્યને છત્રી બરાબર પકડતાં આવડે છે.

(10:04 am IST)