Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર કોંગ્રેસમાં ટાઈમિંગ બાબતે મતભેદ

નવી દિલ્હી :વિપક્ષે મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની ટાઈમિંગ બાબતે કોંગ્રેસમાં ભાગલા પડતા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના એક જૂથનું માનવું છે કે, જો આ મોદી સરકારનું અંતિમ સંસદીય સત્ર હશે તો વિપક્ષ આ તક ચૂકી જશે કે સરકાર અવિશ્વાસના પ્રસ્તાવ વગર કાર્યકાળ પૂરો ન કરી શકી. તેમનું એવું માનવું, રેકોર્ડમાં રહેવું જોઈએ મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

(8:51 pm IST)