Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

છત્તીસગઢમાં અથડામણમાં ત્રણ મહિલાઓ સહીત 7 નક્સલીઓ ઠાર

દંતેવાડા અને બીજાપુરમાં ઝેટ્ર્ના તિમેનાર જંગલમાં અથડામણ ;મોટા પ્રમાણમાં હથિયારો અને ગોળાબારુદ જપ્ત

છત્રીસગઢના દંતેવાડા અને બીજાપુરના નજીકના ક્ષેત્ર તિમેનારના જંગલમાં પોલીસ અને  નક્સલીઓ વચ્ચે અથડામણમાં અત્યાર સુધી 7 નક્સલીઓ ઠાર થયા છે. જેમાં 3 મહિલાઓ પણ છે. પોલીસે નક્સલીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયાર અને ગોળાબારૂદ જપ્ત કર્યા છે.


   મળતા અહેવાલ મુજબ જંગલમાં હજી વધારે નક્સલીઓ છુપાયેલા છે. નક્સલીઓની સંખ્યાને જોતા વધારે પોલીસનો કાફલો ત્યાં મોકલવામાં આવ્યો છે. જાણકારી પ્રમાણે ડીઆરજી અને એસટીએફે નક્સલીને પકડવા માટે સંયુક્ત કાર્યવાહી કરી છે. દંતેવાડાના એસપી કમલલોચન કશ્યપે આ ઘટનાની પુષ્ટિ કરી છે.

 

(11:33 am IST)
  • સાબરકાંઠા: વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિમાં ગોટાળાને લઈને ACBના દરોડા access_time 8:50 pm IST

  • ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે 23 ગામો સંપર્કવિહોણાં:15 કોઝવે પાણીમાં ગરકાઉ access_time 8:50 pm IST

  • દેશના અર્થવ્યવસ્થા નજીકના ભવિષ્યમાં ચિંતાનો સામનો કરાવશે :ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાએ સચેત કરતા કહ્યું કે ક્રૂડતેલની વધતી કિંમત,વધતો ફુગાવો અને ચાલુ ખાતાની ખાદ્ય મુખ્ય ચિંતાનો વિષય છે access_time 12:55 am IST