Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

જન્મથી જ ટાઇપ-1 ડાયાબિટીસને રોકવા માટે સંશોધન

એક અત્યંત મહત્વપૂર્ણ સંશોધનમાં ટાઇપ 1 ડાયાબિટીસ વધવાનું જોખમ ધરાવતા બાળકોમાં ડાયાબિટીસ થતી રોકવાનો રસ્તો શોધવાનો પ્રયાસ થયો છે. નવજાત શિશુને પાઉડર ઇન્સ્યૂલિન આપીને તેમની ઇમ્યુન સિસ્ટમને કેળવવાનો વિચાર છે. ઇન્સ્યૂલિન બ્લડ શુગરને નિયંત્રિત કરે છે. બર્કશાયરમાં બાળક છ માસનું હોય ત્યારથી ત્રણ વર્ષનું થાય ત્યાં સુધી ઇન્સ્યૂલિન પાવડર આપવાનું કહેવામાં આવે છે.

(12:00 am IST)