Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

બેલ્ઝિયન માલિંસ: આ ખાસ પ્રજાતિના શ્વાનને સીઆઈએસએફ આપશે ડોગ સ્વોડમાં સ્થાન

મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ઓસામા બિન લાદેનના ખાનગી ઠેકાણેને શોધી કાઢ્યુ હતુ

નવી દિલ્હી : ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને દિલ્હી મેટ્રોની સુરક્ષા માટે કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દળ એક ખાસ પ્રજાતિના શ્વાનને પોતાના ડોગ સ્ક્વોર્ડમાં સામેલ કરશે. આ પ્રજાતિનું નામ બેલ્ઝિયન માલિંસ છે આ પ્રજાતિના શ્વાને જ દુનિયાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ઓસામા બિન લાદેનના ખાનગી ઠેકાણેને શોધી કાઢ્યુ હતુ. હવે તે દિલ્હીની રક્ષા કરશે.

(12:00 am IST)
  • સબરીમાલા મંદિરમાં મહિલાઓને પણ પ્રવેશનો અધિકાર :મંદિર કોઈ ખાનગી મિલકત નથી, તેમાં કોઈપણ જઈ શકે છે: સુપ્રીમની ટિપ્પણી : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ કહ્યું છે કે દેશમાં પ્રાઈવેટ મંદિરનો કોઈ સિદ્ધાંત નથી:તે જાહેર સ્થળ છે. જો પુરૂષો જઈ શકે છે તો મહિલાઓને પણ પ્રવેશની અનુમતિ મળવી જોઈએ access_time 12:47 am IST

  • ગંગા નદીની સફાઈ માટે કઈ જ થયું નથી : ઉત્તરાખંડ સરકાર સામે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ નારાજ :એનજીટીએ કહ્યું ગંગાની હાલત ખુબ જ ખરાબ છે : અધિકારીઓના દાવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી:નિયમિત દેખરેખની તાતી જરૂર છે access_time 11:52 pm IST

  • દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં રાજદ્રોહના આરોપમાં 179 લોકોની ધરપકડ :માત્ર બે લોકોને દોષિત સાબિત કરી શકાયા :કેન્દ્રીય ગૃહ મંત્રલાય દ્વારા સંસદને ઉપલબ્ધ કરાયેલ આંકડા પરથી સ્પષ્ટ થયું કે રાજ્યોની પોલીસ આરોપીઓ વિરુદ્ધ દોષ સાબિત કરવામાં નિષફળ નીવડી છે access_time 1:00 am IST