Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

હવે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલોના વાહનોમાં પણ નંબર પ્લેટ ફરજીયાત કરાઈ

 

નવી દિલ્હી :ભારતનાં ઉચ્ચ સંવૈધાનિક પદો પર કાબેલ શખ્સોની ગાડીઓએ પણ હવે રજિસ્ટ્રેશન નંબર લેવો પડશે. દિલ્હી હાઇકોર્ટે બુધવારનાં રોજ લીધેલાં નિર્ણયમાં વાત કહી છે. દિલ્હી હાઈકોર્ટે ભારતના ઉચ્ચ બંધારણીય પદાધિકારીઓ જેમ કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને લેફ્ટિનેન્ટ ગવર્નરની ગાડીઓમાં પણ નંબર પ્લેટ ફરજીયાત કરી દીધી છે

   હવે ગાડીઓમાં રજીસ્ટ્રેશન નંબર જોવા મળશે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી દિલ્હી હાઈકોર્ટમાં સંબંધિત સત્તાધિશોને તેના વાહનોમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે પત્ર લખ્યો હોવાની એફિડેવિટ કરી હતી.

(9:22 am IST)
  • આખરે અંબાજીમાં વરુણ દેવને રીઝવવાની પ્રાર્થના ફળી: 3 ઈંચ વરસાદ ખાબક્યો access_time 8:50 pm IST

  • કચ્છના ભચાઉમાં રાત્રે ભુકંપના આચકાઃ ભચાઉ નજીક ગઇ રાત્રે ૨ વાગે ૩.૪ની તીવ્રતાનો હળવો ભુકંપનો આંચકો આવ્યો હતો. વરસાદના ઝાપટા વચ્ચે ભુંકપના આચકાથી લોકો ભયભીત બન્યા હતા access_time 11:35 am IST

  • ગંગા નદીની સફાઈ માટે કઈ જ થયું નથી : ઉત્તરાખંડ સરકાર સામે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ નારાજ :એનજીટીએ કહ્યું ગંગાની હાલત ખુબ જ ખરાબ છે : અધિકારીઓના દાવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી:નિયમિત દેખરેખની તાતી જરૂર છે access_time 11:52 pm IST