Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

પાર્ટી વર્કસની અહી જરૂરત નથી, જાગરૂકતા ફેેલાવોઃ મુજફફરપુર હોસ્પિટલમાં અધિક્ષકનો લોકોને સંદેશ

બિહારના મુજફફરપુર સરકારી હોસ્પિટલના અધિક્ષક સુનિલકુમાર શાહીએ બધા રાજનૈતિક કાર્યકર્તાઓને નિવેદન કરતા કહ્યું છે કે તે એ જગ્યાઓ પર જાય અને જાગરૂકતા ફેલાવે જયાંથી રોગી આવી રહ્યા છે.

સૂનિલએ કહ્યું અહી સ્થિતિ સુધરી રહી છે રાજનૈતિક કાર્યકર્તાઓની જરૂરત હોસ્પિટલમાં નથી. સૂનિલએ બતાવ્યુ કે આજે ૪૦ બાળકો ઠીક થઇને ગયા છે.

(11:43 pm IST)