Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ર૦ જૂનના અર્થવ્યવસ્થામાં રૂ. ૧રપ૦૦ કરોડ રોકડ નાખશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા

આરબીઆઇએ બતાવ્યું છ ક તે ર૦ જૂન ના સરકારી બોન્ડની ખરીદી મારફત અર્થવ્યવસ્થામાં રૂ. ૧રપ૦૦ કરોડ રોકડ નાખશેે

આરબીઆઇએ કહ્યું છે કે વ્યવસ્થામાં રોકડની સ્થિતિનું આકલન કરવા અને આગામી સમયમાં ટકાઉ રોકડ જરૂરતને જોતા એને ખુલ્લા બજારની ગતિવિધીઓને લઇ અગ અલગ પરિપકવતા અવધિવાળી પ સરકારી પ્રતિભુતિયા ખરીદવાનો નિર્ણય કર્યો છે.

(11:42 pm IST)