Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ભારતથી વિવાદને લઇ કેલિફોર્નિયાના બદામના ખેડૂતોને નુકસાનઃ યૂએસ સીનેટરની પ્રતિક્રિયા

અમેરીકી સીનેટર ડાઇના ફીનસ્ટીનએ ભારતથી વ્યાપારિક સંબંધોને નુકસાન પહોંચાડવાને લઇ કેલિફોર્નિયાના બદામના ખેડૂતોને નુકસાન પહોંચ્યુ.

આ નુકસાન માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આલોચના કરતા કહ્યું છે કે એમના કદમોથી કેફિલોર્નિયાના બદામના ઉત્પાદકોને નુકસાન થઇ રહ્યું છે.

ભારતએ અખરોટ અનેે બદામ સહીત ર૮ અમેરિકી ઉત્પાદનો પર પ્રતિકાર શુલ્ક લગાવ્યો છે. ભારત અમેરીકી બદામનુ સૌથી મોટુ ખરીદદાર છે.

(11:39 pm IST)