Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

પ્રોફેસરોનો ટીએમસી વિદ્યાર્થી સંગઠન પર જાતિવાદી ટિપ્પણીનો આરોપઃ ૭ એ રાજીનામા આપ્યા

કોલકતા (પશ્ચિમ બંગાળ) માં આવેલ રવિન્દ્ર ભારતી યુનિવર્સિટીના  અનુસૂચીત જાતિના ૪ પ્રોફેસરો જાતિવાદી ટિપ્પણીનો વિરોધના ભાગરૂપે ૪ એચઓડી અને ૩ ડીએનએ આપ્યા રાજીનામા. ટિપ્પણી કરવાનો આરોપ ટીએમસીના વિદ્યાર્થી સંગઠન પર છે.  જયારે શિક્ષામંત્રી પાર્થ ચેટર્જીએ મંગળવારના યુનિવર્સિટી પહોંચી વાઇસ ચાન્સલેર અને રાજનામા આપવાળા થોડા પ્રોફેસરો સાથે મુલાકાત કરી હતી.

(11:39 pm IST)