Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

પ્રજાના પ્રતિનિધિ જ સર્વોપરી!! પ્રજાના નોકરો ઉભા થઈ માન આપે : હરિયાણા સરકારનો અભૂતપૂર્વ નિર્ણય

નવી દિલ્હી : હરિયાણા સરકારે એક ખાસ સરકયુલર બહાર પાડ્યો છે. જેના દ્વારા તમામ ટોચના પોલીસ - સનદી સહિતના અધિકારીઓને આદેશ આપ્યો છે કે જયારે પણ ધારાસભ્યો કે સંસદ સભ્યો તેમને મળવા આવે ત્યારે ઉભા થઈને પુરૂ માન આપે. આ સરકયુલર મુજબ ઉભા નહિં થનાર અધિકારીઓને સજા થશે... આ સરકયુલરથી અધિકારી વર્ગમાં મોટો ઉહાપોહ સર્જાવાનો ભય છે

(1:12 pm IST)