Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

બિહારના અરરિયામાં કાર તળાવમાં ખાબકતા 6 - 6 બાળકોના દર્દનાક મોત

બિહારના અરરિયા જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે એક કાર તળાવમાં પડી જવાથી 6 બાળકોની દર્દનાક મોત નિપજ્યા છે જયારે એક બાળકને બચાવી લેવામાં આવ્યો છે. આ દુર્ઘટના ત્યારે થયી જયારે કાર અચાનક બેકાબુ થઈને તળાવમાં પડી ગયી હતી  આ દુર્ઘટના અરરિયાના તરબાદી વિસ્તારમાં થયી હતી  મળતી જાણકારી અનુસાર બારાતથી પાછી ફરી રહેલી સ્કોર્પિયો કારમાં ઘણા બાળકો સવાર હતા.

(12:35 pm IST)