Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

તમારા આધાર કાર્ડનો ઉપયોગ કઇ જગ્યાએ થયો ઉપયોગ ?: જાણવા શું કરવું ?: જાણો આ ટ્રીક

નવી દિલ્હી : આધારની ઓફિશિયલ વેબસાઈટ પરથી તમે જાણી શકશો કે તમારા આધારકાર્ડનો ક્યાં-ક્યાં ઉપયોગ થયો છે, એના માટે https://resident.uidai.gov.in/home પર જાવ. હવે Aadhaar Authentication History પર ક્લિક કરો. નવા પેજમાં એક ખાનામાં આધાર નંબર નાખવાનો છે. બીજા ખાનામાં સિક્યુરિટી કોડ નાખવાનો છે. આ પછી તમને મોબાઇલ પર OTP મળશે. આ પ્રક્રિયા પૂરી કરતા છેલ્લા છ મહિનાની વિગતો મળશે.

(12:34 pm IST)