Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ચોમાસાની ચાલ ધીમી: દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ મહારાષ્ટ્રને ઓળંગી ગયું : પાંચ-છ દિવસ આગળ નહિ વધે

નવી દિલ્હી :ભારતીય હવામાન વિભાગની પેનિન્સુલર ભારતના બાકીના ભાગોમાં અને દેશના બાકીના ભાગોમાં આગળ વધવાની આગાહી છતાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ મહારાષ્ટ્રને ઓળંગી ઉત્તર તરફ વળી ગયુ છે.

 દરિયામાંથી મળતા યોગ્ય વાતાવરણના અભાવે ચોમાસામાં વિલંબ થઈ રહ્યો છે. ચોમાસાની પેટર્ન નબળી પડતા આવતા 5-6 દિવસ સુધી દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વધુ આગળ વધવાની સંભાવના નથી.

(11:52 am IST)