Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

પરમાણુ હથિયારોની સંખ્યામાં ભારત કરતા પાકિસ્તાન આગળઃ રિપોર્ટમાં ખુલાસો

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટી્યુટ (SIPRI)ના રિપોર્ટ પ્રમાણે પરમાણુ હથિયાર મામલે પાકિસ્તાન ભારતથી આગળ છે.

 રિપોર્ટ પ્રમાણે ચીન, ભારત અને પાકિસ્તાને પોતાના પરમાણુ હથિયારોમાં વધારો કર્યો છે. ભારત અને પાકિસ્તાને પોતાના પરમાણું ખેમામાં 10-10 પરમાણું હથિયારોનો વધારો કર્યો છે જેથી હાલ ભારત પાસે 130-140 તેમજ પાકિસ્તાન પાસે 140-150 પરમાણું હથિયાર છે.

(11:47 am IST)