Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

કોરોનાનો કહેરઃ ચીનમાં કોરોના વાયરસ સંક્રમણના ૨૫ નવા કેસ નોંધાયા

ચીનમાં કોરોના વાયરસ સંક્રમણના રપ નવા કેસ નોંધાયા છે સ્‍વાસ્‍થ્‍ય અધિકારીઓએ બતાવ્‍યુ કે આમાંથી ૧૪ કેસ વુહાનમાં છે જેમા દર્દીમાં સંક્રમણના લક્ષણ નથી દેખાતા સૌથી પેહલા વુહાનથી જ કોરોના વાયરસ સંક્રમણના કેસ આવવા શરૂ થયા હતા હવે અહી ૧.૧ કરોડ નાગરિકોના કોરોના વાયરસનાી તપાસ થઇ રહી છે જો કે ચીનમા આ સંક્રમણથી મોતનો કોઇ પણ નવો મામલો સામે આવ્‍યો નથી એન મૃતક સંખ્‍યા ૪૬૩૪ની બનેલ છે.

ચીનની રાષ્‍ટ્રીય સ્‍વાસ્‍થ્‍ય આયગએ કોરોના વાયરસ સંક્રમણના સાત નવા કેસોની પુષ્‍ટિ કરી છે જયારે ૧૮ એવા લોકો છે જેમાં સંક્રમણના લક્ષણ નથી.

(12:00 am IST)