Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

પશ્ચિમ બંગાળમાં મમતા બૅનર્જીનો હાથ ઉપર રહેશે :સૌથી વધુ બેઠકો મેળવશે

રિપબ્લિક -સી વોટર,રિપબ્લિક જન કી બાત ,ઇન્ડિયા ન્યુઝ અને ન્યુઝ-18 PSOS નો એક્ઝિટ પોલ

નવી દિલ્હી :લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ વિવિધ એક્ઝિટ પોલ આવી રહ્યાં છે જેમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વના એનડીએને પૂર્ણ બહુમત મળે તેમ જણાવાયું છે જયારે સૌથી વધુ રસપ્રદ મુકાબલો હતો તેવા પશ્ચિમ બંગાળમાં મમતા બનર્જીનો હાથ ઉપર રહે તેવા એક્ઝિટ પોલ આવ્યા છે

  રિપબ્લિક સી વોટરના એક્ઝિટ પોલ મુજબ પશ્ચિમ બંગાળમાં ટીએમસીને 29 જ્યારે કોંગ્રેસને 2 અને ભાજપને 11 સીટ મળી રહી છે. રિપબ્લિક જન કી બાતના એક્ઝિટ પોલ મુજબ ટીએમસીને 28, કોંગ્રેસને 2 અને ભાજપને 18-26 સીટ મળી રહી છે. ઈન્ડિયા ન્યૂઝ પોલ્સ્ટ્રાટ મુજબ ટીએમસીને 26, કોંગ્રેસને 2 અને ભાજપને 14 સીટ મળી રહી છે. ન્યૂઝ 18ના PSOS મુજબ ટીએમસીને 25-18, ભાજપને 3-7 અને અન્યોને 5-7 સીટ મળી રહી છે.

(8:36 pm IST)
  • પ્રથમ તબક્કામાં થયેલ મતદાનમાં 91 સીટ માંથી એનડીએને 38થી 42 બેઠક: યુપીએને 4-7 અને અન્યને 44-46 સીટ મળી શકે છે.:તેવું એક્ઝિટ પોળનું તારણ access_time 7:08 pm IST

  • જૂનાગઢમાં પત્રકાર ઉપર લાઠીચાર્જ પ્રકરણમાં સસ્પેન્ડ થયેલા પીએસઆઇ ગોસાઈ અને બે કોન્સ્ટેબલને ફરીથી નોકરી ઉપર લેવાયા :સસ્પેન્ડ ઓડર બાદ આજે નવો હુકમ access_time 8:41 pm IST

  • શહેરના હાર્દ સમા રેસકોર્સમાં વધતું જતું ન્યુસંસ :સરાજાહેર યુવાન પર કરવામાં આવ્યો છરી વડે હુમલો :ત્રણ થી ચાર શખસોએ કર્યો હુમલો :માથાના ભાગે છરી વાગતા યુવાન ઘવાયો :યુવાનને ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો :ઘટના સ્થળે પહોંચેલ પોલીસે છરી કરી કબ્જે access_time 11:58 pm IST