Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

અમે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે છીએઃ જેડીએસ પ્રમુખ દેવગૌડા

નવી દિલ્હી : જેડી(એસ) પ્રમુખ અને પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી. દેવગૌડાએ આમ ચુંટણીમાં કોંગ્રેસ પાર્ટી માટે પોતાનું  સમર્થન દોહરાવ્યું છે. એમણે કહ્યું અમે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલગાંધી ની સાથે છીએ. ર૩ મે પછી સ્પષ્ટ તસ્વીર સામે આવશે દેવગૌડાના પુત્ર અને કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમાર સ્વામીએ પણ કહ્યું હતુ કે રાહુલ પ્રધાનમંત્રી પદ માટે એમની પાર્ટીની પસંદ હશે.

(11:08 am IST)