Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

બેંગ્લોરમાં ગેંગએ એન્જીનીયરને ચાકુ મારી લૂંટયોઃ છોડતા પહેલા આપ્યુ બીજુ શર્ટ

નવી દિલ્હી : બેંગ્લોરમાં ચાર લોકોએ એક એન્જીનીયરને ચાકુ મારી અને તેનુ એટીએમ કાર્ડ  અને પર્સ લૂટી લીધા. ઓટો રીક્ષાનો ઇન્તજાર કરી રહેલ એન્જીનીયરને આ લોકો એક સુમસામ જગ્યાએ લઇ ગયા.  લોકોનુ ધ્યાન ન જાય માટે આરોપીઓએ એન્જીનીયરની લોહીથી ખરડાયેલ શર્ટ લઇ બીજુ શર્ટ આપ્યુ.

(11:06 am IST)