Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

અમે ધોનીને આતંકવાદી કહીને બોલાવતા હતાઃ બિહારના પુર્વ સાથી ખેલાડી સત્ય

નવી દિલ્હી : મહેન્દ્રસિંહ ધોનીના નજીકના દોસ્ત અને બિહારના પુર્વ સાથી ખેલાડી સત્યપ્રકાશએ બતાવ્યુ કે ધોનીને આતંકવાદી કહી બોલાવતા હતા. એમણે કહ્યું તે ર૦ દડામાં ૪૦-પ૦ રન  બનાવતો હતો પણ દેશ માટે રમવા પર તે સંત બની જાય અને પોતાની શૈલી બદલે સત્યએ કહ્યું અમે મિત્રોએ કયારેય એની ક્ષમતા ન ઓળખી.

(11:05 am IST)