Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

રાહુલનુ વિમાન પડી રહ્યું હતુ બધા ગભરાઇ ગયા પણ તે પાયલોટને મદદ કરતા હતાઃ પ્રિયંકા

નવી દિલ્હી : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક અખબારને આપેલ ઇન્ટરવ્યૂમા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે કહ્યું છે જયારે એમનુ વિમાન પડી રહ્યું હતુ તો બાકીના લોકો ગભરાઇ ગયા હતા. પણ તે કોકપીટ પાસે ઉભા રહી પાયલોટને મદદ કરતા હતા. પ્રિયંકાએ કહ્યું કે બ્હેન હોવાના નાતે  તે કહી શકે છે કે રાહુલ નિડર છે.

(11:05 am IST)