Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનુ બનાવ્યુ મિથક છે કાશ્મીર મુદો : જીતેન્દ્રસિંહ

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહએ શનિવારના કહ્યું કે કાશ્મીરનો મુદો એક રાજનીતિક મિથક છે. જેને કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ જેવા અન્ય રાજનીતિક ગુટોએ પેદા કર્યા છે એમણે કહ્યું કે  નેતાઓએ પોતાના રાજનિતીક હીતો માટે આ મુદાને ઉઠાવ્યો. જિતેન્દ્રસિંહના જણાવ્યા મુજબ જમ્મુ-કાશ્મીર ભારતીય સંઘના કોઇપણ અન્ય રાજયની જેમ છે.

(11:08 am IST)