Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ભાજપે પલ્ટી મારી : બહુમતીનો ભાજપનો દાવો : ૨૧૮ વિધાનસભ્યો હાજર છે : ભાજપ પાસે ૭ સભ્યોના સાથ ?

૨૦૪+ ૭ અન્ય પક્ષના મળી ૨૧૧ ધારાસભ્યોનો ભાજપને સાથ હોવાનો ભાજપનો દાવો : તાકાત પરીક્ષણના પ્રારંભની તૈયારી : લંચ સમયમાં કંઇક ગોઠવાયાનું અને ભાજપ ફરી આક્રમક મૂડમાં આવી ગયેલ છે : એબીપીના હેવાલ : યેદુરપ્પા રાજીનામુ આપવા અને ૧૩ પાનાનું ભાષણ તૈયાર હોવાનું તમામ ચેનલો ઉપર આવ્યા બાદ જબરો વળાંક આવ્યો

(3:37 pm IST)