Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

કોરોનાની બીજી લહેર આતંક મચાવે છે

મહારાષ્‍ટ્રમાં કોરોનાએ સર્જી ભયજનક સ્‍થિતિ : ૨૪ કલાકમાં ૬૮૬૩૧ કેસ નોંધાયા

ઉત્તરપ્રદેશમાં પણ કોરોના ભયાનક રોકેટ ગતિએ પહોંચ્‍યો છે : ૨૪ કલાકમાં ૩૦૫૬૮ કેસ નોંધાયા

દિલ્‍હી પણ ભયજનક સ્‍થિતિએ પહોંચતુ જાય છે : ૨૫૪૬૨ નવા કેસ નોંધાયા : દેશભરમાં બધી જગ્‍યાએ હોસ્‍પિટલમાં બેડ, ઓક્‍સિજન, વેન્‍ટીલેટરની અછત સર્જાય છે : મૃત્‍યુઆંક પણ કૂદકે ને ભૂસકે વધતો જાય છે : કર્ણાટકમાં ૧૯ હજાર, કેરળ ૧૮ હજાર, બેંગ્‍લોર, તેલંગણા તથા પુણે ૧૨ હજાર, તામિલનાડુ - રાજસ્‍થાન - ગુજરાત બધા રાજયોમાં આંકડો ૧૦ હજારને પાર પહોંચ્‍યો : બિહાર - મુંબઈ - પ. બંગાળમાં આંકડો ૮ હજાર ઉપર,  પંજાબ ૪૯૦૦, ઓડીશા ૩૬૦૦, અમદાવાદ ૩૬૪૧, ચેન્‍નાઈ ૩૩૦૦, ગુડગાંવ ૨૪૦૦, કોલકતા ૨૧૦૦, સુરત ૧૯૧૯, જમ્‍મુ કાશ્‍મીર ૧૫૨૬, હિમાચલ પ્રદેશ ૭૮૮, રાજકોટ ૬૮૩, આસામ ૬૩૯ વડોદરા ૩૨૫ કેસ નોંધાયા

મહારાષ્ટ્ર     :  ૬૮,૬૩૧

ઉત્તરપ્રદેશ   :  ૩૦,૫૬૮

દિલ્‍હી        :  ૨૫,૪૬૨

કર્ણાટક      :  ૧૯,૦૬૭

કેરળ        :  ૧૮,૨૫૭

બેંગ્‍લોર      :  ૧૨,૭૯૩

પુણે         :  ૧૨,૭૦૭

છત્તીસગઢ   :  ૧૨,૩૪૫

મધ્‍યપ્રદેશ   :  ૧૨,૨૪૮

તામિલનાડુ  :  ૧૦,૭૨૩

રાજસ્‍થાન    :  ૧૦,૫૧૪

ગુજરાત     :  ૧૦,૩૪૦

બિહાર       :  ૪,૬૯૦

મુંબઈ        :  ૮,૪૭૯

પ. બંગાળ   :  ૮,૪૧૯

હરિયાણા    :  ૭,૧૭૭

નાગપુર     :  ૭,૧૦૭

આંધ્રપ્રદેશ   :  ૬,૫૮૨

લખનૌ       :  ૫,૫૫૧

તેલંગણા     :  ૫,૦૯૩

પંજાબ       :  ૪,૯૦૦

ઝારખંડ      :  ૩,૯૯૨

ઓડીશા      :  ૩,૬૬૪

અમદાવાદ   :  ૩,૬૪૧

ચેન્‍નાઈ      :  ૩,૩૦૪

ઉત્તરાખંડ    :  ૨,૬૩૦

ગુડગાંવ     :  ૨,૪૦૧

કોલકતા     :  ૨,૧૯૭

સુરત        :  ૧,૯૨૯

ભોપાલ      :  ૧,૬૯૨

ઈન્‍દોર       :  ૧,૬૭૯

જયપુર      :  ૧,૯૬૩

જમ્‍મુ કાશ્‍મીર :  ૧,૫૨૬

ગોવા        :  ૯૫૧

હિમાચલ પ્રદેશ :       ૭૮૮

હૈદ્રાબાદ     :  ૭૪૩

રાજકોટ      :  ૬૮૩

પુડ્ડુચેરી      :  ૬૬૩

આસામ      :  ૬૩૯

ચંદીગઢ     :  ૬૨૫

વડોદરા     :  ૩૨૫

(1:08 pm IST)