Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

પશ્ચિમ બંગાળના નાદિયા જીલ્લામાં ચૂંટણી અધિકારી થયા લાપતા

પશ્ચિમ બંગાળના નાદિયા જુલાની રાનાઘાટ લોકસભા સીટ પર હાજર નોડેલ ઇલેકશન ઓફિસર અર્નલ રોય ગુરુવારથી લાપતા છે. પોલીસએ કહ્યું રોય ચૂ઼ટણી ડયુટી માટે  કેન્દ્ર પર પહોંચ્યા પરંતુ લંચ પછી લાપતા થઇ ગયા છે. પોલીસએ મામલો દાખલ કરી  તપાસ શરૂ કરી છે. અને એમની જગ્યાએ અન્ય અધિકારીને તૈનાત કર્યા છે.

(12:15 am IST)