Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

રિલાયન્સ જિયોનો માર્ચ ત્રિમાસીક નફો ૬૪ ટકા વધી રૂ. ૮૪૦ કરોડ

ટેલીકોમ કંપની રીલાયન્સ જિયોએ બતાવ્યુ છે કે માર્ચ ત્રિમાહીમા એમનો ચોખ્ખો નફો ગયા વર્ષની આ ત્રિમાહીના મુકાબલે ૬૪.૭ ટકાથી વધી રૂ. ૮૪૦ કરોડ થઇ ગયો. જીયોએ ગયા વર્ષે માર્ચ ત્રિમાહીમા રૂ. પ૧૦ કરોડનો ચોખ્ખો લાભ કમાયા હતા. લગભગ ૩૦ કરોડ ગ્રાહકોવાળી રિલાયન્સ જિયોેનુ પરિચાલન લાભ પપ.૮ ટકાથી વધી રૂ. ૧૧,૧૦૬ કરોડ થઇ ગયુ છે.

(12:09 am IST)