Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સુરેન્દ્રનગર-વઢવાણ પંથકના બલદાણામાં હાર્દિક પટેલને સ્ટેજ પર જઇ ફડાકો ઝીંકાયો : વિડિઓ જુઓ : વંથલીમાં રેશ્મા પટેલ ઉપર હુમલો, હોસ્પિટલમાં દાખલ : જેટ પછી હવે એર ઇન્ડિયાનો મૃત્યુઘંટ વાગવાની તૈયારી ? : રાજસ્થાન-પંજાબમાં વિસ્ફોટો કરવાની જૈશે મોહંમદે ધમકી આપી : મેઘાલયમાં ભયંકર વાવાઝોડું

(1:01 pm IST)