Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

રૂ. ૪૧૭ કરોડની સંપત્તિ સાથે કન્યાકુમારીના કોંગ્રેસ ઉમેદવાર બીજા ચરણમાં સૌથી વધુ ધનવાન

લોકસભા ચૂંટણીના બીજા ચરણના ઉમેદવારોમા તામિલનાડૂની કન્યાકુમારી સીટથી કોંગ્રેસ ઉમેદવાર એચ. વસંતકુમાર સૌથી વધુ ધનવાન છે.  પોતાના નામાંકનમા વસંતકુમારએ એમની પાસે રૂ. ૪૧૭ કરોડની સંપત્તિ હોવાનું જણાવ્યુ છે. બીજા ચરણમાં ૧ર રાજય અને અને એક કેન્દ્રશાસિત રાજયની ૯પ સીટો પર કુલ ૧૬ર૯ ઉમેદવારો મેદાનમાં છે.

(8:34 am IST)
  • ન્યાય યોજના પર કોંગ્રેસને અલ્હાબાદ હાઇકોર્ટે નોટિસ ફટકારી :બે સપ્તાહમાં માંગ્યો જવાબ : અલ્હાબાદ હાઇકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતા કોંગ્રેસની લઘુતમ આવક યોજના (ન્યાય ) ને લઈને પાર્ટી પાસેથી ખુલાસો અમનજીઓ ;અરજીકર્તાએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાંથી લઘુતમ આવકની ગેરેંટીને હટાવવાની માંગ કરી access_time 1:05 am IST

  • ચૂંટણી આયોગની ફ્લાઈંગ સ્ક્વોડે હેલિપેડ પર બીએસ યરદુરપ્પાના સામાનનું કર્યું ચેકીંગ : કર્ણાટકના શિવમોગ્ગામાં હેલિપેડ પર ભાજપ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી યરદુરાપ્પા અને કે,એસ,ઈશ્વરપ્પાના સામાનનું તલાસી લેવાઈ હતી access_time 1:24 am IST

  • સંસદના બન્ને સદનમાં બહુમતી હાંસલ કર્યા બાદ ભાજપ ધારા-370 ખતમ કરશે :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે એમ પણ કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા છે access_time 12:54 am IST