Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

ટેલિફોમ પર શરાબ જેવા ગેર-જરૂરી ઉત્પાદની જેમ લાગી રહ્યો છે ટેકસઃ વોડાફોન, આઇડીયા સીઇઓ

 

 ટેલિકોમ કંપની વોડાફોન-આઇડીયાના સીઇઓ બાલેશ શર્માએ કહ્યું છે કે ટેલીકોમને આવશ્યક બુનિયાદી ઢાંચા માનવાની બદલે એના પર શરાબ અને સિગારેટ ની જેમ  બીનજરુરી ઉત્પાદનો બરાબર ટેકસ લાગી રહ્યો છે. એમણે જણાવ્યું ઉદ્યોગ પર ર૩ ટકા ઉત્પાદ શુલક અને  ૧૮ ટકા જીએસટી લાગી રહ્યો છે. સ્પેકટ્રમ માટે મોટી રકમ આપી છે. અને આ માટે અમારા પર આટલું ઋણ છે.

(8:36 am IST)