Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

સુપ્રીમ કોર્ટની વેબસાઇટ બ્રાઝિલિયન હેકર્સે કરી હેક કે અફવા!

સોશ્યલ મિડીયામાં કેટલીક તસ્વીરો વાઇરલ થઇ રહી છે

નવી દિલ્હી તા. ૧૯ : સુપ્રીમ કોર્ટની વેબસાઇટ ગુરુવારનાં રોજ ડાઉન થવાના સમાચાર છે. મીડિયા રિપોર્ટસમાં કહેવામાં આવ્યુ છે કે, બીએચ લોયાની મોતના મામલામાં એસઆઇટી તપાસની માંગ સુપ્રમી કોર્ટ તરફથી ખારિજ કર્યા બાદ કેટલીક જ મિનિટો બાદ વેબસાઇટ ડાઉન થઇ ગઇ. સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાઇરલ થઇ રહી છે, જેમા દાવો કરવામાં આવી રહ્યો છે કે, સૌથી ઉચ્ચ અદાલતની વેબસાઇટને બ્રાઝીલનાં કોઇ હૈકર ગ્રુપ દ્વારા હેક કરવામા આવી છે.

સુપ્રીમ કોર્ટની વેબસાઇટ ગુરુવારનાં રોજ ડાઉન થવાના સમાચાર છે. મીડિયા રિપોર્ટસમાં કહેવામાં આવ્યુ છે કે, બીએચ લોયાની મોતના મામલામાં એસઆઇટી તપાસની માંગ સુપ્રમી કોર્ટ તરફથી ખારિજ કર્યા બાદ કેટલીક જ મિનિટો બાદ વેબસાઇટ ડાઉન થઇ ગઇ. સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાઇરલ થઇ રહી છે, જેમા દાવો કરવામાં આવી રહ્યો છે કે, સૌથી ઉચ્ચ અદાલતની વેબસાઇટને બ્રાઝીલનાં કોઇ હૈકર ગ્રુપ દ્વારા હેક કરવામા આવી છે.(૨૧.૩૦)

(4:01 pm IST)