Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

મેજીક ટી પીવોઃ ચશ્માને કહો બાય બાય

ઉંમર વધવાથી, આંખોને વધારે સ્ટ્રેસ આપવાથી અને પ્રદુષણનું સ્તર ઉંચુ હોવાના કારણે લગભગ બધા લોકો આજકાલ આંખ ઉપર ચશ્મા પહેરીને ફરી રહ્યા હોય છે. જો તમે ચશ્મામાં ખૂબ જ હેરાન થઈ ગયા છો અને તેને ઉતારવાની કોશિશ કરી રહ્યા છો તો દરરોજ પીવો સ્પેશ્યલ 'મેજીક ટી'.

આ મેજીક ટી બનાવવા માટે, કેસર - એક ચપટી, પાણી એક ગ્લાસ અને મધ - મિઠાસ માટે

પાણીને ઉકાળીને તેમાં કેસર નાખો, જ્યારે તે કલર પકડી લે એટલે ગેસ બંધ કરી દો. આ મિશ્રણને કપમાં કાઢો અને તેમાં મિઠાસ અનુસાર મધ નાખો.

રોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ કેસર ચાનું સેવન અવશ્ય કરો. જેથી તમને તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે અને દિવસેને દિવસે તમારી આંખોની રોશની વધવા લાગશે. (૨૪.૩)

(10:06 am IST)