Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

અમૃત પાલ સિંહની ધરપકડ થઈ ગઈ છે: ઓને ઓન રખાયેલ છે: તેમની કાનૂની ટીમનો દાવો: હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ

વારિસ પંજાબ દે (ખાલિસ્તાન સમર્થક જૂથ)ના મુખિયા અમૃતપાલ સિંહની કાનૂની ટીમનો દાવો છે કે પંજાબ પોલીસ દ્વારા તેની  ધરપકડ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેમને (અમૃતપાલ સિંહને) કોર્ટમાં રજૂ કરવામાં આવેલ નથી. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પણ આ અનુસંધાને એક અરજી દાખલ કરવામાં આવી છે. તેની સુનાવણી ૨૧ માર્ચે થશે.

(10:10 pm IST)