Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

મારા અનુગામી તરીકે ભારતીયની પસંદગી કરજો : ચીનની પસંદગી સ્વીકારતા નહીં : દલાઈ લામા

ધરમશાલા : તિબેટિયન બૌધ ધર્મગુરુ દલાઈ લામાએ તાજેતરમાં જણાવ્યા મુજબ તેઓની ગેરહાજરીમાં તેમના અનુયાયી તરીકે ભારતીયની પસંદગી કરજો ચીનની પસંદગી ધ્યાનમાં લેતા નહીં

ઉલ્લેખનીય છે કે દલાઈ લામાને  ચીનમાં અસલામતી જણાતાં તેઓ 1959 ની સાલમાં ભારત આવી ગયા હતા

(7:54 pm IST)