Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

વાર્ષિક 4 લાખ ડોલરનો પગાર મેળવતા ટ્રમ્પએ 1 લાખ ડોલર ડોનેશન પેટે આપી દીધા : દર 3 મહિને 1 લાખ ડોલરનું ડોનેશન આપશે

વોશિંગટન : વાર્ષિક 4 લાખ ડોલરનો પગાર મેળવતા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ તેના પગારમાંથી 1 લાખ ડોલર હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટને ડોનેશનમાં આપવાની ઘોષણા કરી છે.એટલુંજ નહીં દર 3 મહિને જુદી જુદી સરકારી એજન્સીઓને 1 લાખ ડોલર ડોનેશનમાં આપી તેઓ આખા વર્ષનો પગાર આ કાર્યમાં વાપરશે તેમ જણાવ્યું હતું તેમણે ઉમેર્યું હતું કે મીડિયા મારા આ કાર્યને કવરેજ આપે કે ન આપે તેની મને ચિંતા નથી.હું મારુ કાર્ય ચાલુ રાખીશ તેવું CNN  ને જણાવ્યું હતું

(12:43 pm IST)